નમસ્કાર મિત્રો જનરલ નોલેજના આ આર્ટીકલમાં આપનું સ્વાગત છે. રોજે રોજ આપના માટે જનરલ નોલેજના આર્ટીકલ મુકવામાં આવશે. જે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી હશે.
general Knowledge in Gujarati, gk in gujarati
હર્ષવર્ધન, પુલકેશી બીજો વગેરે વિશે જાણવા લાયક જનરલ નોલેજ અને ક્વીઝ
(૧) હર્ષવર્ધનના
પિતાનું નામ જણાવો.
(૨) હર્ષવર્ધનના મોટા
ભાઈનું નામ જણાવો.
(૩) રાજ્યવર્ધનનું
મૃત્યુ કોના દગાને કારણે થયું હતું?
(૪) હર્ષવર્ધનની
બહેનનું નામ જણાવો.
(૫) હર્ષવર્ધનની
બહેનને કોને કેદ કરી હતી?
(૬) હર્ષવર્ધને
રાજ્યશ્રીને મુક્ત કરાવવા કોની મદદ લીધી હતી?
(૭) બહેનનું કયું
રાજ્ય હર્ષવર્ધને સ્વહસ્તક લીધું હતું?
(૮) હર્ષવર્ધને
મળવાનાં કયા રાજાને હાર આપી?
(૯) કામરૂપના રાજાનું
નામ જણાવો.
(૧૦) હર્ષવર્ધને પોતાની
દિનચર્યાને કેટલાં ભાગમાં વહેચી હતી?
(૧૧) હર્ષવર્ધન
દિનચર્યાના પ્રથમ ભાગ શેનું કાર્ય કરતો?
(૧૨) હર્ષવર્ધન દિનચર્યાના
બીજા ભાગમાં શેનું કાર્ય કરતો?
(૧૩) હર્ષવર્ધન
દિનચર્યાના ત્રીજા ભાગમાં શેનું કાર્ય કરતો?
(૧૪) હર્ષવર્ધન પોતાનાં
વહીવટમાં કઈ બાબતમાં ખુબ જ નિયમિત હતાં?
(૧૫) હર્ષવર્ધને
પોતાનાં રાજ્યમાં કેવાં બાંધકામ કરાવ્યાં હતાં?
(૧૬) હર્ષવર્ધન દર પાંચ
વર્ષે કઈ જગ્યાએ ધર્મ પરિષદનું આયોજન કરતો?
(૧૭) હર્ષવર્ધન ધર્મ
પરિષદ વેળાએ કઈ રીતે દાન કરતો?
(૧૮) હર્ષવર્ધનના
દરબારમાં શોભા વધારનાર સાહિત્યકાર કોણ હતાં?
(૧૯) બાણભટ્ટની
પ્રખ્યાત કૃતિઓના નામ જણાવો.
(૨૦) હર્ષવર્ધને કયા
ત્રણ નાટકો રચ્યા હતાં?
(૨૧) હર્ષવર્ધનના
રાજ્યમાં કઈ વિદ્યાપીઠ હતી?
(૨૨) નાલંદા
વિદ્યાપીઠના આચાર્યનું નામ જણાવો.
(૨૩) નાલંદા
વિદ્યાપીઠમાં કયા રસાયણશાસ્ત્રી થઇ ગયા?
(૨૪) નાગાર્જુને શેનો
ઔષધી તરીકે ઉપયોગ સૂચવ્યો હતો?
(૨૫) કનોજ રાજ્યમાં
મનોરંજન માટે કઈ રમતો પ્રચલિત હતી?
(૨૬) કનોજના રાજ્યમાં
ગામડાઓમાં મનોરંજન માટે કોણ આવતું?
(૨૭) કનોજના રાજ્યમાં
મુખ્ય વ્યવસાય કયો હતો?
(૨૮) કનોજના રાજ્યમાં
ખેડૂતો કેટલું જમીન મહેસુલ ભરતા હતાં?
(૨૯) કનોજના રાજ્યમાં
વ્યાપાર માટેની હેરફેરનો સળંગ માર્ગ જણાવો.
(૩૦) કનોજના રાજ્યમાં
કઈ બાબતોની નિકાસ કરવામાં આવતી?
(૩૧) કનોજના રાજ્યમાં
કયા કયા ધર્મ પાળતી પ્રજા વસવાટ કરતી હતી?
(૩૨) હર્ષવર્ધનના
સમયમાં કયો ચીની મુસાફર ભારત આવેલો?
(૩૩) હ્યું એન ત્સાંગ
બૌદ્ધ ધર્મનો અભ્યાસ ક્યાં રહીને કર્યો હતો?
(૩૪) હ્યું એન ત્સાંગના
માટે ક્નોજમાં કેટલાં બૌદ્ધ મઠો હતાં?
(૩૫) દક્ષિણ ભારતમાં
કયા વંશનું શાસન હતું?
(૩૬) દક્ષિણ ભારતમાં
ચાલુક્ય વંશની રાજધાની જણાવો.
(૩૭) વાતાપી નગરમાં કયા
બળવાન રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો?
(૩૮) પુલકેશી પહેલાનાં
ધ્વજમાં શેનું ચિહન રહેતું?
(૩૯) પુલકેશી પહેલાં
પછી કોણે ગાદી સંભાળી?
(૪૦) વાતાપીમાં
નમુનેદાર વિષ્ણુમંદિર કોણે બંધાવ્યું હતું?
(૪૧) વાતાપી નગરમાં
મંગલેશ રાજા પછી કોણે ગાદી સંભાળી?
(૪૨) ચાલુક્ય વંશમાં
પુલકેશી બીજાએ કેટલાં વર્ષ રાજ્ય કર્યું હતું?
(૪૩) રાજા હર્ષવર્ધન
અને પુલકેશી બીજો કઈ જગ્યાએ યુદ્ધમાં ભેગા થયાં?યુદ્ધનું પરિણામ
શું આવ્યું?
(૪૪) પુલકેશી બીજો શેનો
શોખીન હતો?
(૪૫) પુલકેશી બીજાના
સમયમાં કયા ધર્મનો પ્રભાવ વધ્યો હતો?
(૪૬) પુલકેશી બીજાનું
મૃત્યુ ક્યારે અને કોની સાથે યુદ્ધમાં લડતાં થયું હતું?
(૪૭) પ્રાચીન હિંદના
ઇતિહાસમાં છેલ્લા હિંદ સમ્રાટ કોણ હતાં?
No comments:
Post a Comment