નમસ્કાર મિત્રો , ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જનરલ નોલેજ આપવામાં આવ્યું છે.
ઇતિહાસમાં દિલ્લીસલ્તનતના વિવિધ વંશ અને શાસકો વિશે જાણવા જેવું અને જનરલ નોલેજ
(૧) દિલ્લીની ગાદી પર
ગુલામ વંશની સ્થાપના કોણે કરી?
(૨) કુતુબમિનારનું
બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?