નમસ્કાર મિત્રો,
આપનું સ્વાગત છે. ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જનરલ નોલેજ ક્વીઝ મુકવામાં આવી છે. જે જીપીએસસી, યુપીએસસી, તલાટી વગેરે જેવી પરીક્ષા માટે ઉપયોગી જીકે છે.
gk in gujarati, general knowledge in gujarati, compititive exam gk
સિંધુ ખીણની સાંસ્કુતિ અને પ્રાચીન નગરો વિશે જાણવા જેવું અને જનરલ નોલેજ
(૧) અવશેષો કોને કહે છે?
(૨) સિંધમાં કયું પ્રાચીન નગર મળી આવ્યું છે?
(૩) પંજાબમાં કયું પ્રાચીન નગર મળી આવ્યું
છે?
(૪) રાજસ્થાનમાં કયું પ્રાચીન નગર મળી
આવ્યું છે?
(૫) કચ્છ જિલ્લામાં કયું પ્રાચીન નગર મળી
આવ્યું છે?
(૬) સિંધુ ખીણની સંસ્કૃતિ કેટલાં વર્ષ
પહેલાંની છે?
(૭) સિંધુ ખીણની સંસ્કુતિના અવશેષો કયા
સ્થળોએથી મળી આવ્યાં છે?
(૮) સિંધુ સંસ્કૃતિનું મહત્વનું બંદર તરીકે
કયું નગર જાણીતું છે?
(૯) લોથલ કયા આવેલું છે?
(૧૦) દેશલપર અને ધોળાવીરા કયા જિલ્લામાં
આવેલાં છે?
(૧૧) સિંધુ ખીણની સંસ્કુતિના નગરોમાં મકાન
ઉંચા કેમ રાખવામાં આવતાં?
(૧૨) સિંધુ ખીણના સંસ્કુતિના નગરનું વિશિષ્ટ
લક્ષણ કયું છે?
(૧૩) સિંધુ ખીણના સંસ્કુતિના નગરની ભૂગર્ભ
ગટર યોજના કયા નામે ઓળખાતી?
(૧૪) સિંધુ ખીણના સંસ્કુતિનું નગરનું આયોજન કેવું હતું?
(૧૫) હડપ્પા સંસ્કુતિના સ્થળોએથી કયા અનાજના
દાણા મળી આવ્યાં છે?
(૧૬) કયા સ્થળોએથી ખેડેલા ખેતરના અવશેષો મળી
આવ્યાં છે?
(૧૭) કયા સ્થળોએથી સિંચાઇ માટેની નહેરોના
અવશેષો પ્રાપ્ત થયાં છે?
(૧૮) સિંધુ ખીણની સંસ્કુતિના નગરોમાં કઈ રમત
ખુબ જ પ્રસિદ્ધ હતી?
(૧૯) સૌથી લાંબા અભિલેખમાં કેટલાં ચિહ્નો
જોવા મળે છે?
No comments:
Post a Comment