નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જનરલ નોલેજ આપવામાં આવ્યું છે.
રાજપૂત યુગનું શાસન, કળા. સાહિત્ય અને સ્થાપત્યો વિશે જાણવા જેવું તથા જનરલ નોલેજ
(૧) કઈ સદી પછી રાજપૂત
વંશનું શાસન હતું?
(૨) રાજપૂત કાળમાં રાજાનું પદ કઈ
રીતે પ્રાપ્ત થતું?
(૩)રાજપૂત કાળમાં
ગ્રામનું શાસન કઈ રીતે ચાલતું?
(૪) રાજપૂત કાળમાં
ગ્રામના વડાને શું કહેતા?
(૫) રાજપૂત કાળમાં
રાજ્યની આવકનું મુખ્ય સાધન જણાવો.
(૬) રાજપૂત કાળમાં
જમીન મહેસુલ કઈ રીતે વસુલવામાં આવતો?
(૭) રાજપૂત કાળમાં
સાહિત્ય કઈ ભાષાઓમાં લખાયું હતું?
(૮) શિશુપાલવધ નામનું
મહાકાવ્ય કોણે લખ્યું હતું?
(૯) નૈષધચરિત નામનું
મહાકાવ્ય કોણે લખ્યું હતું?
(૧૦) નૈષધચરિત નામના
મહાકાવ્યમાં કોની કથા આલેખવામાં આવી છે?
(૧૧) કુમારપાળ ચરિત્ર
કોને લખ્યું છે?કોના વિશે લખાયું
છે?
(૧૨) હેમચન્દ્રાચાર્યએ
કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો?
(૧૩) ઉત્તરરામચરિત નાટક
કોને લખ્યું હતું?
(૧૪) હિતોપદેશ નામના
વાર્તાસંગ્રહની રચના કોણે કરી હતી?
(૧૫) મુદ્રારાક્ષસ
કૃતિના રચિયતા કોણ હતાં?
(૧૬) રાજતરંગીણી કૃતિના
રચિયતા કોણ હતાં?
(૧૭) વિક્રમાકદેવ
ચરિત્ર કૃતિના રચિયતા કોણ હતાં?
(૧૮) કથાસરિતસાગર
કૃતિના રચિયતા કોણ હતાં?
(૧૯) પૃથ્વી રાજ રાસો
કૃતિના રચિયતા કોણ હતાં?
(૨૦) પ્રબોધચિંતામણી
કૃતિના રચિયતા કોણ હતાં?
(૨૧) ખજુરાહોનું મંદિર
ક્યાં આવેલું છે?
(૨૨) જગન્નાથપુરીનું
મંદિર ક્યાં આવેલું છે?
(૨૩) ભારતમાં આવેલાં
સુર્યમંદિરના નામ જણાવો.
(૨૪) મોઢેરાના
સૂર્યમંદિરની વિશેષતા જણાવો.
(૨૫) કોર્ણાકના
સૂર્યમંદિરનું સ્વરૂપ કેવું છે?
(૨૬) દક્ષિણ ભારતમાં
ક્યા ધર્મની ગુફાઓ છે?
(૨૭) મુંબઈ નજીક કઈ
ગુફા આવેલી છે?તેનું કયું શિલ્પ
પ્રસિદ્ધ છે?
(૨૮) મીનાક્ષી મંદિર
ક્યાં આવેલું છે?
(૨૯) દક્ષિણ ભારતનાં
મંદિરોની વિશેષતા જણાવો.
(૩૦) મહમંદ ગઝની
ક્યાંનો સુલતાન હતો?
(૩૧) મહમંદ ગઝનીએ
ગુજરાતનું કયું મંદિર લૂટ્યું હતું?
(૩૨) મહમંદ ગઝનીએ કોના
સમયમાં સોમનાથ મંદિર લૂટ્યું હતું?
(૩૩) શાહબુદ્દીન ઘોરીનો
કોની સામે પરાજય થયો હતો?
(૩૪) શાહબુદ્દીન ઘોરીએ
ક્યાં રાજપૂત શાસકને હરાવ્યો?
(૩૫) ઘોરી પછી દિલ્હીના
તખ્તા પર કયો ગુલામ સરદાર આવ્યો?
(૩૬) ગુલામ વંશના
સ્થાપક તરીકે કોણ ઓળખાય છે?
No comments:
Post a Comment