Thursday, September 17, 2020

ઇતિહાસમાં દિલ્લીસલ્તનતના વિવિધ વંશ અને શાસકો વિશે જાણવા જેવું અને જનરલ નોલેજ

નમસ્કાર મિત્રો , ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જનરલ નોલેજ આપવામાં આવ્યું છે. 

ઇતિહાસમાં દિલ્લીસલ્તનતના વિવિધ વંશ અને શાસકો  વિશે જાણવા જેવું અને જનરલ નોલેજ 

 () દિલ્લીની ગાદી પર ગુલામ વંશની સ્થાપના કોણે કરી?

     કુત્બુદીન ઐબક

() કુતુબમિનારનું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?

    ઈલ્તુત્મીશે


() ગુલામ વંશનો ખરો સ્થાપક કોણ ગણાય છે?

   ઈલ્તુત્મીશ

() દિલ્લીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી?

     રઝીયા બેગમ

() કોને રઝીયા બેગમની સત્તા ખૂંચતી હતી?

      અમીર ઉમરાવોને

() અમીરોએ કોને દિલ્લીની ગાદી પર બેસાડ્યો?

     ઈલ્તુત્મિશના પુત્ર નાસિરૂદ્દીનને

 

() નાસીરુદીન પછી દિલ્લીની ગાદી કોણે સંભાળી?

     ગીયાસુદ્દીન બલ્બન

() ખીલજી મૂળ જાતિ ક્યાંની હતી?

     અફઘાનિસ્તાનના ખાલ્જ નામના સ્થળે રહેતી

() ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી?

    જલાલુદ્દીન ખલજી

(૧૦) જલાલુદ્દીન ખીલજી પછી દિલ્લીની સત્તા કોની પાસે આવી?

     અલાઉદ્દીન ખલજી

(૧૧) અલાઉદ્દીન ખીલજીના દરબારમાં પ્રખ્યાત કવિ કોણ હતાં?

      પ્રખ્યાત કવિ અમીર ખુશરૂ

(૧૨) ખલજી વંશ પછી કયા વંશનું શાસન આવ્યું?

       તુઘલુક વંશ

(૧૩) તુઘલુક વંશની સ્થાપના કોણે કરી હતી?

    ગ્યાસુદ્દીન તુઘલુક

(૧૪) તાંબાના સિક્કાનું ચલણ કયો તુઘલુક શાસક લાવ્યો હતો?

     મહંમદ તુઘલુક

(૧૫) હબસી મુસાફર ઇબ્નબતુતા કોના સમયમાં ભારત આવ્યો હતો?

    મહંમદ તુઘલુક

(૧૬) દિલ્લી સલ્તનત કાળમાં કયું હિન્દી મહારાજ્ય દક્ષિણમાં સ્થપાયું?

      વિજયનગર

(૧૭) વિજયનગર રાજ્ય કયા અને ક્યારે સ્થપાયું?

     ..૧૩૩૬મા તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે

(૧૮) વિજયનગરના પ્રભાવશાળી શાસકનું નામ જણાવો.

    કૃષ્ણદેવરાય

(૧૯) કયા યુદ્ધમાં વિજયનગરનો નાશ થયો?

    તાલીકોટાના યુદ્ધમાં

(૨૦) બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી?

     હસન નામે કાબેલ અમીર

(૨૧) બહમની રાજ્યમાં કયો એક બાહોશ વજીર થઇ ગયો?

     મહંમદ ગાવા

(૨૨) બહમની રાજ્યની પડતી થતાં કયા પ્રાંતો સ્વતંત્ર થયાં?

     બીજાપુર,અહમદનગર,ગોવલકોંડા,વરાડ અને બીડર 

(૨૩) સૈયદ વંશની સ્થાપના કોણે કરી?

     ખીજ્ખાન નામના લાહોરના હાકેમે

(૨૪) લોદી વંશની સ્થાપના કોણે કરી હતી?

     બહલોલ નામના એક અફઘાન સરદારે

(૨૫) પાણીપતની લડાઈ ક્યારે અને કોની કોની વચ્ચે થઇ?

       કાબુલના બાદશાહ બાબર અને ઇબ્રાહમ લોદી ઈ..૧૫૨૬ માં

(૨૬) મુઘલ સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો?

    કાબુલના બાદશાહ બાબરે


No comments:

Post a Comment