Thursday, September 17, 2020

ઈતિહાસ વિશે જનરલ નોલેજ ક્વીઝ

 નમસ્કાર મિત્રો જનરલ નોલેજના આ આર્ટીકલમાં આપનું સ્વાગત છે. રોજે રોજ આપના માટે જનરલ નોલેજના આર્ટીકલ મુકવામાં આવશે. જે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી હશે.

general Knowledge in Gujarati, gk in gujarati 

ઈતિહાસ વિશે જનરલ નોલેજ ક્વીઝ 

    () મિલેનિયમ ગેલેરી એટલે શું?

         જ્યારે વીસમી સદી પૂર્ણ થઇ હતી ત્યારે ડીસેમ્બર ૨૦૦૦માં લગભગ તમામ વર્તમાન પત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની  વિગતો ચિત્રાત્મક રિત્વ્ આવી હતી જેને ‘ મિલેનિયમ ગેલેરી કહે છે.

                                                                                   

   () તાડપત્રો અને ભોજપત્રોનું લખાણ કઈ લિપિમાં લખવામાં આવતું?

       પાંડુ                                                             

 

   () ભોજપત્રો શેમાંથી બનાવવામાં આવતાં?

        હિમાલયમાં થતાં ભુર્જ નામનાં વૃક્ષની છાલમાંથી

 

   () ભોજપત્રોના નમૂનાઓ ક્યાંથી મળી આવ્યાં છે?

       મંદિરો,વિહારો કે સરકારી સંગ્રહાલયો

 

   () ભોજપત્રો માંથી કેવાં પ્રકારની માહિતી મળી આવે છે?

       જે તે સમયની રાજ્ય વ્યવસ્થા,રાજાઓ અને લોક જીવન વિષયક માહિતી

 

   () અભિલેખો કોને કહેવાય?

       ધાતુ કે પથ્થર ઉપર કોતરેલું લખાણ

 

   () અભિલેખાગાર કોને કહેવાય?

        જ્યાં અભિલેખો સાચવવામાં આવે તેને અભિલેખાગાર કહે છે

 

   () આપણા દેશ સરકારી અભિલેખાગાર કયા આવેલું છે?તેનું નામ જણાવો.

        દિલ્હી દિલ્હી રાષ્ટ્રીય અભિલેખાગાર                     

 

   () તામ્રપત્ર કોને કહેવાય?

       તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ

 

  (૧૦) પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમય કઈ પદ્ધતિથી જાણી શકાય છે?

        કાર્બન ડેટિંગ પદ્ધતિ

 

  (૧૧) ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતોના નામ જણાવો.

         ચિત્રો,દસ્તાવેજો,ઘરેણાં,રમકડા,સિક્કા,શિલાલેખો,ભોજપત્રો,તામ્રપત્રો,હથિયારો,જુનાં ખંડેરો,જુનાં મંદિરો,પ્રવાસ ડાયરી

  

 


No comments:

Post a Comment